કેરળની હાથણ અને માનવતા

  • 2.6k
  • 920

દિવાળી પર બધાએ ફટાકડા તો ફોડવાનો આનંદ તો માણ્યો જ હશે..પરંતુ જ્યારે કોઈ ફટાકડો હાથમાં જ ફૂટી જતો તો કેવી પીડા થતી? હવે વિચારો કે જો એ ફટાકડો આપણા મોઢામાં કે પછી પેટમાં ફૂટે તો કેવો અસહ્ય દર્દ થાય.કલ્પના કરતાં પણ રૂંવાડા ઊભા થઈ જાય છે ને ! કેરળના મલ્લપુરમ જિલ્લામાં પણ એક આવો જ કિસ્સો બન્યો...એક ભૂખી હાથણ ભોજનની શોધમાં ભટકતી ભટકતી