તરસ - 4

(14)
  • 3.3k
  • 1
  • 980

(પ્રકરણ ચાર) અને એ દ્રશ્ય જોતાજ શર્લીના મોઢેથી એક ભયંકર ચીશ નીકળી ગઇ. તેની આંખો સામે રાત્રે દિવાલ પર જોએલ પેલુ પહાડી વાળુ ચિત્ર તરવરી ઉઠ્યુ…..અને ચિત્રમા જે રીતે પેલી વ્યક્તિ પહાડી પરથી નિચે પડતી દર્શાવાઇ હતી બરાબર એજ રીતે અત્યારે ચાર્લી પહાડી પરથી નિચે ફેંકાયો હતો. શર્લી ડર અને ઘભરાટના કારણે ધ્રુજી ઉઠી અને તેના મોઢામાંથી ભયંકર ચીશ નીકળી ગઇ. તો ત્યા હાજર યુનિટના સભ્યોને