એક અડધી રાતનો સમય - 4

(17)
  • 3.1k
  • 1.3k

તો ગઢવી સાહેબ હવે તમારો શું પ્લાન છે, પ્લાન બીલકુલ સાફ છે ચાર્લી,કાજલ ની આત્મા સાથે મીટીંગ કરીને એક વાત નક્કી કરવી છે કે આખરે આ કેસ માં અમે કરી તો તમે શું કામને ના પાડો છો,અને બીજું કે એ આત્મા થયને ભટકે છે એની પાછળ નું કારણ શું, તો મતલબ કે સરકાર તમે સીધી એની હારે જ વાત કરવાં માંગો છો એમ ને, હા તો બીજું શું થાય યાર,વારે વારે બધાને પૂછવા જશું તો જે સાચો ગુનેગાર હશે એ સતર્ક થય જાશે અને એ આપણા હાથમાં આવશે નહીં એ પાકું,કોણ ચોરી કરીને પોલીસ સ્ટેશન જાણ કરવા આવે યાર, હા