મનમહેક

  • 3k
  • 728

પ્રયત્નનું પ્રથમ પગથિયું... @સંજના કાકડીયા મહેકની કાલ્પનિક દુનિયામાં આપ સૌનું સ્વાગત છે... 1. રવિવારનો એ દિવસ હતો, ઘરમાં સામાન બધો આમથી તેમ પડેલો હતો.બરણી નીચે ઉતારેલી હતી.. ડબ્બા નીચે... બેડ વિખરાયેલો ... સિલાઈ મશીન ઘરના બારણા નજીક મૂકેલું... ટેબલ ને ખુરશી પણ જેમ તેમ પડેલા હતા.. ફ્રીઝ ખુલ્લું હતું.. કોમ્પ્યુટર ટેબલ પરથી ઉતારી લેવાયું હતું.. આજે તો અરીસો પણ વધુ ચમકતો હતો..આમ તો ખરેખર ઘરની સાફસફાઈ થઈ