Love Is A Dream

  • 1.6k
  • 574

મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મે તેને પહેલી વાર જોય હતી, હું 11th standard મા હતો, લીલા જાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી હતી બસ તેજ છોકરીઓ ના ગ્રુપમા મે તેને પહેલી વાર જોય હતી, અને બસ પછી તો હું દરરોજ તેને એક નજર જોવા માટે આતુરતાથી રાહ જોતો હતો. મારા માટે તે બે ઘડી નો સમય આખા દિવસ ની તાજગીની જેમ કામ કરતો હતો થોડા દિવસો પછી મને જાણવા મળ્યુ કે તેનું નામ રિદ્ધિ છે અને તે દ્વારકા સોસાયટીમા રહે છે,