દિલ કા રિશ્તા A LOVE STORY - 28

(49)
  • 5.8k
  • 1
  • 2.2k

ભાગ - 28 (આગળ જોયું કે બધા ને આશ્ચર્ય માં મૂકી તેજલ રોહન ને બદલે અજય ને પસંદ કરે છે કપલ રાઉન્ડ ખૂબ જ સરસ રીતે રમી બધા બેસે છે ત્યાં તેજલ ના ફોન ની રિંગ વાગી રહી છે જે કૈક અજુગતું બન્યા ના એંધાણ આપી રહી છે પણ તેજલ એ વાત થી અજાણ અત્યારે બસ એન્જોય કરવા ના મૂડ માં છે હવે જોઈએ આગળ ) હવે નો રાઉન્ડ એટલે કે ફાઇનલ રાઉન્ડ થવા જઈ રહ્યો હતો જેમાં સાવ આખરી નિર્ણય આવવાનો