પા

(13)
  • 1.8k
  • 1
  • 582

. “પા” (જુન મહિનાનો ૩જો રવિવાર- ફાધર્સ ડે) “પપ્પા મને યાદ છે-મારી સાથે રમતા રમતા,મને જીતાડવા તમે ખોટું ખોટું હારી જતા,ને છતાં કેવા રાજી થતા !!હવેના જીવનમાં તમને સાચેસાચું જીવાડવાના પ્રયત્નોથી જ હું રાજી થઈશ.....’--શ્રી રોહિત શાહની આ વાતની જેમ આવા પિતૃત્વનો ગુણ સહુ કોઈના જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર જોવા મળ્યો જ હશે..ને આ ઋણ કે જે ક્યારેય ન ચૂકવી શકાય પણ તેની આપણે કદર કરીએ છીએ,તેવા ભાવ સાથે ઉજવાતો દિવસ એટલે ફાધર્સ ડે.. આમ તો ઈ.સ.૧૯૧૦ માં પ્રથમવાર વોશિંગટનમાં સોનારા સ્માર્ટ ડોડેપોતાના પિતાએ તેઓ છ ભાઈઓને એકલે હાથે સરસ રીતે ઉછેર્યા તેનો