પ્રેમ નો કરૂણ અંજામ - 5

  • 2k
  • 714

શીર્ષક ~"પ્રેમ નો કરુણ અંજામ"( પાર્ટ - 5 ) (Hello વાચકમિત્રો આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોકે નેહા ને પ્રપોઝ કર્યું પણ નેહા એ તેને પછી જવાબ આપશે તેવું કહ્યું તે પણ એક સરપ્રાઈઝ આપીને બીજીબાજુ રાહુલ તેને મળવા આવે છે આલોક તેને છુપાઈ ને તેની વાત સાંભળે છે અને નેહા ને જે ગિફ્ટ આપી તેના વિશે વિચારે છે કે શું ગિફ્ટ આપી હશે નેહા ને!? હવે આગળ....) ???????????????? (આલોક તો જાણે થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો. ને વિચારે છે કે શું રાહુલ અને નેહા એકબીજા ને love કરે છે? તો નેહા એ મને કેમ રાહુલ વિશે