અપરાધી દેવ - 20

(28)
  • 2.8k
  • 6
  • 1.2k

ભાગ-૨૦ બીજે દિવસે સવારે ભાનુપ્રતાપ નાહીધોઈ ને તૈયાર થાય છે. તે મુંબઈ જવા નીકળે છે. પવન ગવળી સાથે રઘુ એ વાત કરી ને ૧૧ વાગે મિટિંગ ગોઠવી છે. ભાનુપ્રતાપ ની કોઈ અંડરવર્લ્ડ ડોન સાથે આ પહેલી મુલાકાત હોય છે. તેથી તે થોડો અસહજ હોય છે. સાથે રઘુ હોય છે.મુંબઈ મા દગડી ચાલ મા આ મિટિંગ ગોઠવાણી હોય છે. ભાનુપ્રતાપ સમયસર પહોંચે છે. પવન ગવળી તેનુ યથોચિત સ્વાગત કરે છે. ભાનુપ્રતાપ પવન ને પૂછે છે કે તેણે એના(ભાનુપ્રતાપ ના)માણસો ને માર્યા કેમ? પવન ગવળી જવાબ દે છે કે પોતાને ભાનુપ્રતાપ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. આ તો રોહિત અને મોહિતે