અપૂર્ણ પ્રેમ

(15)
  • 2.4k
  • 542

અઝહર એક મુસ્લિમ હતો પણ હિન્દુ ધર્મ પ્રત્યે તેને ખુબ લગાવ હતો. તેના ઘણા ફ્રેન્ડ હિન્દુ જ હતા. તે કહેવતો મુસ્લિમ પણ હિન્દુ સાથે રહીને બધા તેને વિશ્વાસ ના નામ થી ઓળખતા. તે બધા પર વિશ્વાસ તરત મૂકી દેતો એટલે અઝહર ફેસબૂક માં તેનું નામ વિશ્વાસ રાખ્યું. લાઈવ ફ્રેન્ડ કરતા તેને ફેસબુકમાં ઘણા ફ્રેન્ડ હતા. તેના કોલેજ ફ્રેન્ડ અને બહાર ના ફ્રેન્ડ પણ ઘણા ખરા. હા ફ્રેન્ડ ઘણા હતા પણ તેણે હજુ સુધી ક્યારેય લવ કર્યો ન હતો. એક દિવસ ફેસબૂક અઝહર ઓન લાઈવ હતો ત્યારે કોઈ આસ્થા નામ ની છોકરી ની રીકવેસ્ટ આવી. અઝહર તેની પ્રોફાઈલ જોઈ અને પછી