અબ્રાહમ લિંકનનો તેના પુત્રના શિક્ષકને પત્ર

(28)
  • 8.2k
  • 3
  • 1.9k

અબ્રાહમ લિંકનનો તેના પુત્રના શિક્ષકને પત્ર અમેરિકાના ભુતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન એક લેજેન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે તે ઘણા જાણીતા છે. ઘોર ગરીબાઈ અને અભાવોમાં જન્મેલા લિંકનને શિક્ષણના નામે પંદર વર્ષની ઉંમરમાં ફક્ત અક્ષરજ્ઞાન જ પ્રાપ્ત થઈ શક્યું હતું, પરંતુ ભણતરની અદ્મ્ય ઈચ્છાને લીધે જ તેમણે ભણવાનું ચાલુ રાખ્યું હતું. આઠ વખત ચૂંટણી હારી ગયા છતાં તેમને આશા ગુમાવી નહતી અને એક દિવસ તે અમેરિકાના પ્રમુખ બનવામાં સફળ થયા, તથા સતત બે ટર્મ સુધી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમેરિકાના એ શક્તિશાળી પ્રમુખે તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર એક ઐતહાસિક દસ્તાવેજ ગણાય છે. આ