માણસની ફરજ

  • 2.3k
  • 450

મારો રોજની જેમ નોકરીથી છૂટીને ઘરે જવાનો સમય થઈ ગયો, રોજની જેમ ટિફિન,હેલ્મેટ,બૅગ બધોજ સામાન લઈને હું પાર્કિંગમાં પહોંચ્યો. મારી મુસાફરીનું સાથી મારી મોટરસાયકલ મારી રોજની જેમ રાહ જોઈ રહી હતી. એની રાહ પુરી થઇ અને હું થઇ એની પર સવાર નીકળ્યો સુખના સાગર મારા ઘર તરફ. ઘર સુધી પહોંચતા પહેલા જ કડકડાટ વીજળીના કડાકા,આંધી તોફાન જેવો વાયરો શરૂ થયો અને જોતજોતામાં તો ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. આગળ રસ્તામાં કઇ પણ દેખાતું બંદ થવા લાગ્યું તો થયું મોટરસાયકલ રસ્તાની બાજુમાં ઊભી કરીને વરસાદ બંદ થવાની રાહ જોઈ લઉં એવો વિચાર