ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ

(13)
  • 3.6k
  • 1.1k

ગુનેગાર હંમેશા તે જ હોય છે છે શરીફાયનો નકાબ ઓઢીને ફરતું હોય છે. અને વિચારવાની વાત તો તે રહી કે તેના પર કોઈ શક પણ નથી કરતું.”વિધિ. “આ તું શું બોલી રહી છે બેટા?”રેખાબહેન. “પપ્પા તમે ગુનેગારોને શોધતા હતા ને? જેલમાં છે તે અસલી ગુનેગારો જ છે પણ વિરેન ગુનેગાર નથી.જેલમાં જે છોકરાઓ છે તે ગામ લોકોના ગુનેગારો છે માટે આજ તે જેલમાં છે.મને વિશ્વાસ છે કે હવે તે લોકોને સમજાય ગયું હશે કે ગુનો નાનો કરો કે મોટો પણ તેની સજા તો તમને આજ નહીં તો કાલ ચોક્કસ મળે જ છે.પણ તે પાંચ છોકરા છે