પ્રેમાત્મા - ભાગ - ૧૫

(43)
  • 2.9k
  • 4
  • 1.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની રીના ને મારી નાખે છે હવે હેત ને મારવા જાય છે હેત એની માફી માંગે છે પણ મોહિની નય માનતી એટલે હેત અજય ને વિનંતિ કરે છે અજય પણ એની મદદ કરવાની ના પાડે છે હવે જોઈએ આગળ. . . . મોહિની : જોયુ હેત પાપ કરવાવાળા ને કોઈ પણ સાથ નય આપતુ હવે તુ નય બચે મારાથી. હેત ભાગે છે ગબડતો પછડાતો બંગલા ની બહાર નીકળે છે મોહિની પણ એની પાછળ જ હોય છે. હેત ભાગતો ભાગતો એક મંદિર