એ કોણ હતી?

(25)
  • 2.4k
  • 1
  • 828

"એ કોણ હતી?" એ દિવસે મોડી રાત સુધી રવિ મોબાઇલ માં વેબ સિરીઝ જોતો હતો. રાત્રિ ના એક વાગવા આવ્યા હતા.. એ વખતે રવિ ના મોબાઈલ માં વોટ્સએપ પર એક અજાણ્યો મેસેજ આવ્યો... ' કનક, કંચન અને કામિની થી સાવચેત રહેવું.આવનાર દિવસ ભારે છે.' .... આ મેસેજ વાંચી ને રવિ ને નવાઈ લાગી..કોણ છે? આ અજાણ્યો મેસેજ કરનાર..રવિ એ વોટ્સએપ ની પ્રોફાઈલ જોઈ.. કોઈ અનામિકા નામ હતું..રવિ ને લાગ્યું કદાચ આ મેસેજ કરનારે ભુલ થી કર્યો હશે.રવિ ને આખી રાત ઉંઘ વ્યવસ્થિત રીતે આવી નહીં. સવારે તૈયાર થઈ ને નવ વાગે નિકળવા જતો હતો.. ત્યારે એના એકાઉન્ટ માં ₹૨૦ આવ્યા