લોક ડાઉન અનુભવો અને શીખ - Work from Home

  • 4.9k
  • 876

આજે જૂનાગઢમાં બેસીને એક કર્મચારી દિલ્હી, મુંબઈ, પુને, નોઈડા આ બધી જગ્યાએ ના લોકો ને કનેક્ટ કરીને અમારા બેંગ્લોરના ક્લાયન્ટ માટે કામ કરી રહ્યો છે આ હકીકત છે માનીએ કે ન માનીએઅને આપણે lockdown ની અસર કહીએ કે ટેકનોલોજીનો કમાલ કહીએ હકીકત તો એ છે કે આજે ઘણા બધા કર્મચારી નિષ્ઠાથી ઈમાનદારીથી અને પૂરી જવાબદારી થી પોતાના ઘરેથી પોતાની સંસ્થા માટે નું કામ કરી રહ્યા છેકદાચ થોડા સમય પહેલાં જો આપણે આ વાત કહી રહ્યા હોત તો કદાચ કોઈ આ વાતને માને જ નહીં પણ આજે જે સંસ્થાઓ વર્ક ફ્રોમ હોમ આપવા માટે તૈયાર નહોતી આજે એમની જોડે બીજું કોઈ