રંગ દોસ્તીનો

(14)
  • 2.6k
  • 530

"નિશા" એક એવી છોકરી જેની સામે ચાંદની ની ચમક પણ ફિક્કી લાગે, અતિ લાગણીશીલ અને હેતાળુ એવો એનો સ્વભાવ દરેકને તેની તરફ એવી રીતે આકર્ષિત કરતો કે જેમ એક ચુંબક લોખંડને પોતાની તરફ આકર્ષે, મુસ્કાન પણ નિશાના આવા વાત્સલ્યમય સ્વભાવ થી અછૂતી ના રહી શકી અને બંનેની દોસ્તીનો એવો રંગ જામ્યો કે માનો કોઈ એડ્રેસ વગરની ટપાલને પોતાનુ સરનામું ના મળ્યું હોય!બંનેની પ્રથમ મુલાકાત થઈ ત્યારે શું ખબર હતી કે આ દોસ્તી એવો રંગ લેશે કે સુકાઈને ખરી પડેલા પાનખરનાં પર્ણ સમાન બંનેના જીવનમાં એકમેક ના મિલન થી વસંતનું આગમન થશે અને જીવન કાંઈક અલગ જ દિશામાં અને અલગ જ