પ્રેંક સ્ટોરી - ૨

(14)
  • 3.4k
  • 1
  • 988

નમસ્કાર મિત્રો આગળ તમે વાચ્યુકે મનિષ , ધાબા ઉપર બેેેેેેસીને મોબાઇલ માં ગેમ રમતો હતો ત્યાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે જે એના ફઈ ની છોકરી નો હોય છે.એ બન્ને ના લગન ની વાત કરે છે .સાથે સાથે I love you પણ કહે છે.મનિષ કોઈ જવાબ આપતો નથી. હવે આગળ.....ભાગ_૨""'''''''"""""""'""" મનિષ: પણ હું હજુ કમાતો પણ નથી.છોકરી: કસો વાંધો નહિ આપડે ક્યાં ઉતાવળ છે તું તારી ડિગ્રી પૂરી કરીલે. મનિષ એમ. બી. એ. કરતો હતો ને છેલ્લા વર્ષ માં હતો