કૌમાર્ય - 3

(18)
  • 3.2k
  • 1.6k

સોજી ગયેલી આંખો ફક્ત એક શારિરીક ફેરફાર કહેવાય પણ મન મા, હ્રદય મા ચાલતી ઊથલપાથલ તો ફક્ત એ જ સમજી શકે જેના પર વિતતી હોય, જેના હજારો કટકા થઇ વેરવિખેર હોય પણ દુનિયા સામે એક મજબૂત અને સામાન્ય થી પણ વધુ ખૂશ દેખાવાનુ હોય. કેવી પરિસ્થિતી જ્યા દુઃખ ના આંસુ ને ખૂશી ના આંસુ કહેવા પડે. અંતરા આ જ પરિસ્થિતી મા હતી. શું કહે અને કોને કહે? સ્વિકાર એ જ માર્ગ હતો. આજે સાનિધ્ય અને તેના માતા પિતા તથા બહેન મળવા આવા ના હતા. મળવા તો શુ એમ કહેવુ યોગ્ય કહેવાશે કે અંતરા ને જોવા આવાના હતા. અંતરા ના પિતા