લવ વિથ અરેન્જ મેરેજ

(11)
  • 2.5k
  • 3
  • 872

આમ તો તેના મેરેજ એરેન્જડ મેરેજ હતા પણ પહેલા લવ કરીને પછી ઘરના બધા માની ગયા તો મેરેજ કરાવી આપવના છે. હા આ મારો નાનો ભાઈ હાર્દિકની વાત છે .તેની સગાઇની વાત સરૂ થઈ એટલે તે છોકરી જોવા લાગ્યો પણ તેને તો એક જ પૂનમ નામની જ છોકરી ગમતી હતી . તેને લગભગ 4 વર્ષથી પ્રેમ કરતો હતો .પૂનમ અમદાવાદ રહે હાર્દિક કચ્છ રહે હાર્દિક એક બિઝનેસ માટે થોડા સમય માટે તે અમદાવાદ તેની બાપુજીની છોકરી રહેતિ ત્યાં રહ્યો અને પછી તો રૂમ અને તેના માસીને ત્યાં રહેતો .પૂનમ ને તે હાર્દિક અમદાવાદ ગયો તે પહેલાં જ એકબીજાથી વાકેફ હતા