વંટોળ

  • 4.2k
  • 810

વાર્તા વંટોળ જુન૨૦૨૦ શ શહેરનો વ વંટોળનો ત તોફાનનો ભ ભયાનકનો ફ ફૂંફાડા મારતો સૌને સ્તબ્ધતાની ખીણમાં ફેંકી રહ્યો હતો. આ જમાતમાં વ વરસાદનો વ વાદળોની ફોજ સાથે મધમાખીનાં ટોળેટોળાંની જેમ વાતાવરણને ડંખી રહ્યો હતો .. વ વીજળીનો ચમકારા કરતો સૌની આંખોને આંજી રહ્યો હતો અને ક્યારે ક ક્યારે ક કડાકાભડાકા સાથે સૌનાં શ્વાસોશ્વાસ અધ્ધર કરાવી રહ્યો હતો. .સીમેન્ટ કોંક્રીટનાં મકાનો જ્યાં નૃત્યાંગનાની જેમ નૃત્ય કરતાં હોય ત્યાં મૂળિયાનાં ઝૂમખાથી વીંટળાયેલાં વૃક્ષો, છોડવાઓનો ખો નીકળી ગયો હતો.નાનાં બાળકો જેવી ચિચિયારીઓ પાડતાં ઘરની છત પરનાં પતરાંના છજ્જા, બારી બારણાં હવામાં કટી પતંગની જેમ ઊડી રહ્યાં હતાં, જ્યાં ત્યાં