જીવનના વળાંક

(12)
  • 2.6k
  • 480

જીવન એક નદી ના પ્રવાહ સમાન હોય છે.અને એમાં ગામડાની સ્ત્રી અને શહેર ની સ્ત્રી નું જીવનમાં ઘણી ભિન્નતા જોવામળે છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી ત્યારથી એને હું ઓળખતી હતી. એના જીવનને ઘણું નજીક થી નિહાળવા મળ્યું હતું. અમે બને પાક્કી દોસ્ત હતી. નાની હતી ત્યારથી ભણવાની સાથે એને રમવાનો ઘણો શોખ હતો દરરોજ સાંજે શાળા છૂટે એટલે રમવા જતી રહેતી . અને જાણે પાપા ના હાથ ની માર ખાવી એનો નિત્યક્રમ બની ગયો હતો. પૂછ્યા વગર કશે પણ જતી રહેતી . ના સમજ હતી એ. એકવાર તો કીધા વગર મંદિર જતી રહી અને