Love vs Status

  • 1.8k
  • 2
  • 416

જીવનના દરેક રસ્તાઓમાં મારે સંઘર્ષ કરવો પડતો હતો,સ્કુલથી માંડીને કોલેજ અને કોલેજથી માંડીને કરિયર સુધી અને લવમાં પણ સંધર્ષ,પરંતુ સંઘર્ષ કરવો મને ખુબ જ ગમતો,હા એક ચોપડીમાં લખ્યું હતું કે જે માણસ સંઘર્ષથી આગળ આવે છે પ્રગતિ એની સાથે હોય છે,અને મારા પડોશી ચીમનભાઇની છોકરીનું નામ પણ પ્રગતિ જ હતું,પછી શું લાગી ગયો પ્રગતિ માટે સંઘર્ષ કરવાં,આમ તો અમે બંન્ને સ્કુલના ટાઇમથી જ ફ્રેન્ડ હતા પરંતુ પ્રેમ એની સાથે ક્યારે થયો એની ખબર જ ન પડી ,હું સ્કુલમાં ગેટ બંધ થતો ત્યાંરે જ પહોંચતો એટલે મારે રોજ રામુકાકા માટે