મુસાફર...એક પ્રેમ કહાની

  • 2.5k
  • 1
  • 606

મુસાફર... એક પ્રેમ કહાની મુસાફર જે ગામડામાંથી આવીને શહેરમાં વસ્યો હતો. ના તો શહેરની ભાષા જાણતો હતો ના તો શહેરના લોકોને. આમ તો મુસાફર કોલેજ સ્ટુડન્ટ પરંતુ એના પહેલા દિવસની ખાસ વાત હું આજે જણાવીશ. પહેલા દિવસની વાત.... એક દિવસ મુસાફર એટલે કે શરદ.જે કોલેજની બહાર ઉભો હતો. તેને એક મિત્ર મળ્યો જેને શરદને સવાલ કર્યા કે તું કંઈ કોલેજમાં છે ? ને ક્યાંનો છે ? શરદે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. શરદે પણ સવાલ પૂછ્યા. ભાઈ તમે કઈ કોલેજના છો ? ને સવાલમાં જાણવા મળ્યું કે બંને એક જ કોલેજના હતા પરંતુ શરદ પહેલા વર્ષમાં.