સાયલન્ટ લવ - 2

(11)
  • 4k
  • 1.6k

આગળ ના આંક મા જોયું સ્વીટી અજાણ્યા શહેર માં પોહચી જાય છે.....હવે આગળ(છોકરી નું નામ સ્વીટી અને છોકરા નું નામ બીટ્ટુ છે.નામ બદલાવેલ છે.) બીટ્ટુ ને કહે છે કે અહી થી ક્યાં જવાનું મન ની ખબર એ કહે છે કે તું રીક્ષાવાળા ભાઈ ને રોકી મારી વાત કરાવ રીક્ષાવાળા ને રોકી વાત કરાવે છે.અને તે જે જગ્યાએ પોહચવાનું હોય પોહચી જાય છે.તે જગ્યાએ સ્વીટી ને તો એની ફ્રેન્ડ મળી જવાથી એની સાથે જતી રહે છે.હાજર થવાનો સમય થાય છે બીટ્ટુ હજી નહિ આવિયો એ ફોન કરે છે અને કહે બધા આવી ગયા