પ્રેંક સ્ટોરી - ભાગ-3 .છેલ્લો ભાગ.

(24)
  • 3.3k
  • 1
  • 1k

છોકરી : બસ આટલી જ વાત માં તું મુંજાતો હતો કે શું???.તું કહે તો આજથી જ બે ટાઈમ જમવાનું બંધ કરીદવ .?? મનિષ: ના હવે સાવ એવું ના કર.છોકરી : ઓકે.એક વાત કવ ??મનિષ: હા બોલને!!છોકરી: તારો ફોટો આપને એક સરસ .મનિષ: કેમ ??? તે તો મને જોયો જ છે. તો ફોટા નું સુ કામ છે તારે ??છોકરી : આપને હવે આમ શું કરેશ.!!! છોકરો કહે તું મોકલ પેલા ને છોકરી કહે તું મોકલ આમ બંને વાદ કરેછે.અને અંતે છોકરો પેલા મોકલવા તૈયાર થાય છે ત્રણ ,ચાર સારા સારા ફોટા મોકલે છે. છોકરી: સરસ છે .