સિક્કા ની બે બાજુ - 2

(11)
  • 4k
  • 3
  • 1.3k

સ્ટેલા??? આ નામ તો પપ્પા પાસે કદી નથી સાંભળ્યુ.બંટીએ કીધું બીજી ચર્ચા શૈલીભાભી વિશે થાય છે. તારાં ગયા પછી તારાં મમ્મી સાથે એમને અનબન થવા લાગી અને તારો ભાઈ તંગ આવી ગયો હતો.. અને એ બંને અલગ રહેવા એમનાં સાસરીમાં જતાં રહ્યાં હતા. તારી બહેન ને આની કશી જાણ નથી. નહિતર એ આવી હોય. સાચું શું છે એ ખબર નથી.ઓહ લગભગ શ્રાવસ્ત બરાડા પાડી ઊઠ્યો.... મને લોક વાયકા નથી સાંભળવી.. મને સત્ય શું છે એ જણાવો!!!!!કોઈ તો સત્ય જાણતું હશે ને??? મારો ભાઈ કદી સાસરીમાં રહેવું પસંદ ના કરે... શૈલી ભાભી શું કામ મમ્મી સાથે ઝઘડે?? કોઈ કારણ જ નહતું.. મમ્મી