સમર્પણ - 1

  • 2.3k
  • 830

અરે દિપાંશી તુ હિંમત ન હારીશ તારામા બધુ કરવાની હિંમત છે એવુ દિપાંશીની મોટી બહેન જયના એ તેને આશ્વાસન આપતા કહયુ... દિપાંશી અને જયના બંને સગી બહેનો હતી... તેનો પરિવાર મધ્યમવર્ગનો હતો... પરિવારમા તેના મમ્મી , પપ્પા, બંને બહેનો અને દાદી હતા...બંનેને એક વાતે ખોટ હતી કે ભગવાને તેમને ભાઈ નહોતો આપ્યો છતા તે બંને માટે એકબીજાનો પ્રેમ જ પુરતો હતો.. પરિવારમા ખુબ સંપ અને પ્રેમ હતો... પણ અત્યારે પરિસ્થિતિ જ એવી ઉભી થઈ હતી કે બહુ જ વિચારો મગજમા વિચરતા હતા. તેના મમ્મીને આખો દિવસ ખુબ કામ રહેતુ અને ઉપરથી દાદી પણ