સૂર્ય-કિરણ

(24)
  • 4.1k
  • 1
  • 1.4k

મુંબઈ ના અતિ ધનાઢ્ય વિસ્તાર મલબાર હિલ પર આવેલ સૂર્ય- કિરણ બંગલા માં લક્ઝુરીયસ મર્સીડીઝ ગાડી પ્રવેશી સીક્યુરીટી ગાર્ડે મેન ગેટ બંધ કર્યો, કાર પોર્ચ માં ઉભી રહી ડ્રાઇવરq કાર નો દરવાજો ખોલી સાઈડ માં ઊભો રહ્યો.કારમાંથી આધેડ ઉંમર ના સૂર્યકાંત વોરા ઊતરે છે,ઉમર પચાસ વર્ષ પણ લાગે પાંત્રીસ ના.પગ માં મોંઘા ગુશી ના બ્રાન્ડેડ શૂઝ, હાથ માં રાડો ની લીમીટેડ એડીસન વોચ, રેબેન ના ગોગલ્સ, ચેનલ નં.5 નું ફ્રેન્ચ પરફ્યુમ સૂર્યકાંત વોરા ની ધનાઢ્યતા ની ચાડી ખાતા હતાં.બધાની કિંમત ગણો તો લગભગ એક મધ્યમ વર્ગ ની આખી જીંદગી નીકળી જાય.વર્ષો પહેલા એમના બાપુજી ગુજરાત થી પહેરેલે કપડે નશીબ અજમાવવા