કાનીયો અને કેરી!

  • 3.3k
  • 638

શીર્ષક વાંચીને આમ તો તમારા મનમાં ઘણા વિચિત્ર વિચારો પેદા થયા હોઈ શકે. પણ હમણાં મારા જેવી એ વિચિત્ર પેદાશોને બાજુએ રાખો અને આગળ વધો! આમ તો બધાના જીવનમાં શુકન-અપશુકન વસ્તુઓ બન્યા કરે છે અને મોટાભાગના લોકો આવી બધી વાતમાં વિશ્વાસ કરે જ છે. અને જે છાતી ઠોકીને કહે છે કે અમે આવા વિચારોમાં નથી માનતા એવા ય ઘણી વાર જાણ્યે-અજાણ્યે આનો ભોગ બને જ છે. અને આવા જ કોઈ વિચારોનો ભોગ બન્યો હોય એવો ઉત્તમ નમૂનો એટલે આપણો આ કાનીયો(હવે તો પરિચયની જરૂર નહિ ને!). જ્યારથી યુટ્યુબ વર્સીસ ટીક-ટોકનો ઝઘડો શરૂ થયો છે ત્યારથી કાનીયાને