મેલું પછેડું - ભાગ ૨

(27)
  • 3.2k
  • 3
  • 1.9k

‘હાઉ ડેર યુ ટુ ટોક લાઇક ધીસ , આઇ એમ નોટ યોર વાઇફ ઓર સવૅન્ટ ડેમીટ ઇફ યુ ડોન્ટ લાઇક માય લીવીંગ સ્ટાઇલ સિમ્પલી ટેલ મી આઇ વીલ લીવ યુ ‘. હેલી બોલી અને ગુસ્સા માં પોતાનો લગેજ પેક કરવા જતી રહી. માકૅ ને પોતાના બિહેવ પર અફસોસ થયો પણ હવે બાજી હાથ માંથી જતી રહી હતી.એક તરફ હેલી ની ઇન્કમ તેનાથી વધુ હતી તેથી ઘરનો બધો ખચૅ પણ હેલી જ ઉઠાવતી હતી , તેના હાથ માંથી પૈસા અને