પ્રેમાત્મા - ભાગ - ૧૮ - છેલ્લો ભાગ

(56)
  • 3.1k
  • 1
  • 1.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અને મોહિત અજય ના ઘરે જાય છે ત્યારે અજય ભગવાન ની પુજા કરતો હોય છે થોડીવાર પછી ઊભો થાય છે અને ધરા ને મોહિત ને જોઈને ખુશ થાય છે હવે જોઈએ આગળ. . . . . . . . . . . . . . . . અજય : તમે લોકો અત્યારે? બધુ બરાબર તો છે ને? ધરા : હા ભાઈ અમે તમને એક ખુશખબરી આપવા આવ્યા છે તમે સાંભળી ને બોવ ખુશ થઈ જશો. અજય : એમ તો જલ્દી સંભળાવ મને. ધરા :