રકત યજ્ઞ - 2

(48)
  • 3.3k
  • 1.7k

આંખ માં આંસુ સાથે સાત માતાઓ એ રોહી ને વિદાય આપી અને ઘરે આવ્યા. "દીદી કેેટલા વર્ષો વીતી ગયા નહી?"સોના બોલી એ સાથે બધા જાાણે ભૂતકાળમાં ખોવાઇ ગયા20વર્ષ પહેલાં,મયાંગ,આસામ આજે જાણે આખું તારામંડળ મયાંગ માં ઉતરી આવ્યુ છે.અને કેમ ન હોય ચૂડેલો માં શ્રેષ્ઠ અને સૌથી મોટી બહેેેેન ના લગ્ન તેના પ્રેેમી સાથેે થવાના છેે "અરે વાહ!આજે તો ચંદ્ર પણ તમારી સુંદરતા આગળ ઝાંખો પડશે હીર દીદી"લાવણ્યા ના આમ બોલતા જ હીરે શરમાઈ ને બન્ને હાથ થી પોતાનો ચહેરો ઢાંકી દિધો..એના આમ કરતાં જ સાતેય બહેનો હસવા લાગી.. એમનુ આ હાસ્ય