મેલું પછેડું - ભાગ ૩

(33)
  • 3.2k
  • 3
  • 1.9k

હેલી ડિનર પૂણૅ કરી પોતાના રૂમ માં જતી રહી અને ફરી સિગાર જલાવી . રાત્રે અજયભાઈ એ તેની પત્ની ને પૂછ્યું , ‘કંઇ બોલી શું થયું માકૅ સાથે?’ રાખીબહેને કહ્યું ‘ના અને મારે પુછવું પણ નથી સારૂં થયું એક આભાસી સંબંધ તૂટ્યો, અજય આ છોકરી ને સાચો સંબંધ શું કહેવાય એ સમજાશે ખરું કે પછી આ જ રીતે ભટકતી રહેશે આવા ટેમ્પરરી રિલેશન માં’ રાખીબહેને પોતાની ચિંતા વ્યક્ત કરી. અજયભાઈ પાસે