અધૂરી કહાની

(95)
  • 3.7k
  • 2
  • 976

જય શ્રીકૃષ્ણ મિત્રો, અહીંયા હું મારી પ્રથમ વાર્તા રજુ કરી રહી છું. હું લેખક તો નથી પણ લેખન ના શોખના કારણે એક નાનકડો પ્રયાસ કર્યો છે તમે મારી વાર્તા વાંચી ને તમારા પ્રતિભાવ ને સૂચનો જણાવશો તમારા સૂચનો મને ઘણા મદદ રૂપ થશે.. અહીંયા હું વાત રોહિતની કરું છું રોહિત એક ખૂબ જ સમજુ ને મહેનતુ છોકરો છે બધા સાથે હળી મળીને રહે,તેનો બોલકણો સ્વભાવ, બધાને હેલ્પ કરવાની ભાવના અને બધા થી અલગ જ વ્યક્તિત્વ ધરાવે તેનો હસમુખો ચહેરો જોઈને કોઈના પણ ચહેરા પર સ્માઈલ આવી જાય એકવાર એ પોતાના ઓફિસના