પ્રેમ

(49)
  • 3.5k
  • 1
  • 950

પ્રેમ શબ્દમાં જ આખી દુનિયા સમાઈ જાય એટલો વિશાળ અને એના અનુભવની સાંકળ પણ એટલી ગાઢ, એકવાર ડૂબે એ તરતા શીખી તો જાય ભલે અનુભવોનાં મેદાનનો નબળો ખેલાડી હોય.અને વાત કરીએ પહેલી નજરના પ્રેમની તો અત્યાર સુધી તે વ્યક્તિના મનમાં જે અનુભવ ક્યારેય ના થયો હોય એના મંડાણ થવાની શરૂઆત. ડોકિયું કરો પ્રેમમાં અને ડોકિયા માત્ર કોઈ ને તમે જાણી શકો એની અંદર તમારી જાત ને માણી શકો. આ સંબંધ નિભાવવા જરૂર પડતાં બધા પ્રબંધ તમે પળવારમાં કરી શકો એટલે તમે ખરેખર આ પ્રેમમાં ઓતપ્રોત અને પ્રેમ તમારામાં. ખૂલે આંખ અને ચહેરો એમનો ઝાંખપમાં પણ તમે