મોહોબ્બતની મજા

  • 2.8k
  • 1
  • 1.1k

"મેરે બાબુને થાણા ખાયા?!" બહુ જ લાડથી અનેં એનાથી વધારે તો હસતાં રીટા બોલી. "ના... બાબુ નારાજ છે!" વિરાટે પણ ગુસ્સો બતાવ્યો. "કેમ?! મેં શું કર્યું?!" રીટા એ સાવ ભોળા બનતા કહ્યું. "કેમ આવું કરું છું તું?! શું મળે છે તને?! કેમ મને આમ તું રડાવું છું!" વિરાટે બહુ જ નારાજ થતા કહ્યું. "અરે બાબા... એ તો મારી ફ્રેન્ડ મને કહેતી કે જોઈએ તો તું કેટલો લવ કરું એમ! તો તને તો ખબર ને કે તું મારી કમજોરી તો મે બ્લેડ મારી દીધી!" રીટા એ વધારે ને વધારે લાડમાં કહ્યું પણ વિરાટને તો ગુસ્સો આવ્યો! "શું મારું નામ?! મારું નામ