સાયલન્ટ લવ - 4

  • 3.4k
  • 1
  • 1.3k

આગળ ના અંક માં જોયું કે સ્વીટી નો ફોન કાપી નાખે છે.હવે આગળ આવું સાંભળી સ્વીટી તો બોવ દુઃખી થઈ જાય છે અને અંદરથી ખૂબ રડવું આવતું હોય છે.પણ રડી શકાતી નહિ અને કોઈ ને કહી પણ શકતી નથી. બિટ્ટુ પણ બોવ દુઃખી થાય છે.અને વિચારે છે કે મે આ સુ કહી દીધું.બંને ઉદાસ થઇ જાય છે.સૂઈ પણ નથી શકતાં એક બીજાને ફોન કરવાનું વિચારે પણ ફોન પણ નથી કરી શકતા. રાત એમ જ જતી રહે છે. સવારે વહેલા ઊઠીને સ્વીટી ખૂબ હિમ્મત કરી મેસેજ કરે છે.પણ કોઈ જવાબ નહિ આવતો તો દુઃખી થઈ જાય