Emporer of the world (જગતનો સમ્રાટ) - 10

(27)
  • 3.7k
  • 1
  • 1.2k

જગતનો સમ્રાટ (ભાગ - 10) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશા બંને પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને નૃત્યને લઈને ખૂબ ઉત્સાહિત હોય છે. શાલિનીબેન દિશાને સીંગપાક લઈને જૈનીષને આપવા માટે મોકલે છે, જ્યાં જૈનીષને હોમવર્ક કરતા જોઈને દિશા થોડી નારાજ થઈ જાય છે. બંને વચ્ચેની મીઠી લડાઈ રમીલાબેન સુલજાવે છે અને તેઓ જૈનીષને ખીર લઈને દિશાના ઘરે મોકલે છે. બીજા દિવસે જૈનીષ અને દિશા સ્કુલે જાય છે જ્યાં આખરી તાસ બાદ સંગીત અને નૃત્યના ક્લાસ ચાલુ થાય છે. હવે આગળ, ##### ##### પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિ શીખવાનો પ્રથમ દિવસ હોવાથી જૈનીષ અને દિશા ખૂબ ઉત્સાહિત જણાતા હતા