પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 7)

(21)
  • 3.3k
  • 1
  • 1.4k

દિવસો આમ જ પસાર થવા લાગ્યા હતા, જિંદગીમાં આગળ વધારવાને બદલે પલક હારીને બેઠી હતી. જેની પલકની સાથે જ હતી તે પલકને ખૂબ જ સમજતી. પલક પણ જેનીને સમજતી પણ પલકની જિંદગી જ તેને ગમતી નહોતી તેથી તે જેનીને ક્યારેક સમજી શકતી નહિ. કિસ્મતે તેની જિંદગી છીનવી લીધી હોય તેવું તેને લાગતું હતું. પવન તો આગળ વધી ગયો હતો પણ પલકની જિંદગી જાણે અટકી ગઈ હતી. કોલેજ શરૂ હતી, પલક અને જેની સાથે જ અભ્યાસ કરે અને સાથે જ આખો દિવસ રહેતી. પરીક્ષા આવતા બંને સાથે મહેનત કરીને પરિક્ષા આપતી. આ વખતે પરીક્ષા પુરી થઈ હતી અને હવે થોડા દિવસનું