અફસોસ

(11)
  • 2k
  • 652

ભાર્ગવ એક ખૂબ જ હોનહાર અને સુશીલ છોકરો.12th સાયન્સમાં પાસ થઈને એને મેડીકલમાં એડમિશન લીધુ હતુ.પપ્પાની પરિસ્થિતિ મધ્યમ. પણ દિકરાને આગળ વધારવા માટે એમનામાં ખૂબ જ ઉત્સાહ.એટલે જ એમને વર્ષોની પોતાની બધી જમા પૂજી એનાં અભ્યાસમાં નાખી દીધી હતી.ભાર્ગવ પણ એટલો જ હોનહાર.એટલે જ એ અભ્યાસની જોડે જોડે ટ્યુશન પણ કરાવતો.એટલે એનાં માતા પિતાને થોડી રાહત રહે. આજે કૉલેજમાં પહેલો દિવસ હતો.ત્યાંનું વાતાવરણ રંગીન હતુ.દરેકે જાત ભાતનાં વસ્ત્રો પરિધાન કર્યા હતાં.આવુ તો કૉલેજમાં એ પહેલી વાર જ જોઈ રહ્યો હતો.પહેલા તો સ્કુલમાં બધા એ યુનિફોર્મ જ પહેરવાનો હતો.એટલે આ બધુ એની માટે નવું હતુ. કૉલેજ ગ્રાઉન્ડ તો જાણે કોઈક ફેશન