લાગણી ને પેલે પાર - (ભાગ- ૪)

  • 3.3k
  • 1.1k

આંશિકા હજી ધ્રૂજતી જ હતી ત્યાં, ફોન ની રીંગ પૂરી થઈ ગઈ. એ થોડી શાંત થઈ ત્યાં ફરીથી में रहु या ना रहूं तुम मुझसे कहीं बाकी रेहना..રીંગ વાગી ફોન ની ... શિવ ને લાગ્યું કે આંશિકા હવે ફોન નહિ ઉપાડે એટલે એણે ફોન કટ કરી નાખ્યો. આંશિકા લાગણી ના વંટોળ માંથી માંડ માંડ છૂટી હતી. થોડું હસતાં શીખી હતી, પોતાનામાં જ જીવતાં એ શીખી રહી હતી. અને એક ફોન કોલ થી એ બસ ભાંગી પડી. કાશ એ કોલ ને અવગણી શકી હોત. પણ હજુ તે લાગણી ને પેલે પાર જોઈ શકતી ન હતી. may be she