રણવીરનો છળ

(14)
  • 1.8k
  • 1
  • 800

યાશિકાનું ઘર રોશનીથી ઝગમગી રહ્યુ હતુ.આખી શેરીમાં મંડપ બાંધવામાં આવ્યો હતો.આખી શેરીને લાઈટોથી શણગારવામાં આવી હતી.આખું ગામ રોશનીથી ઝગમગી રહ્યુ હતુ.ઘરમાં લગ્નની પુરજોશ તૈયારી ચાલી રહીં હતી.દરેક રશમમાં કોને શુ પહેરવું એ બધુ જ નક્કી થઈ ગયુ હતુ.આ બધાની વચ્ચે યાશિકા માત્ર બે જ વ્યક્તિની આતુરતાથી રાહ જોઈ રહી હતી.એ કોણ હતુ એ તમને થોડી જ વારમાં ખબર પડી જશે.જો આજે તો મમ્મી એને આવવા દેને એની જોડે મારે વાત જ નથી કરવી.હંમેશા મને વાયદો કરે અને મોડી જ આવે. મમ્મી હુ કહી દઉ છું યે જયાં સુધી ન આવે ત્યાં સુધી હુ કોઈપણ રશમ કરવાની નથી.અરે મમ્મી જલ્દી કર