DESTINY (PART-5)

  • 2.1k
  • 938

જેમ છેલ્લે વાત થઈ હતી બહેન સાથે એમ રાહ જોતો જૈમિક સવાર પડતાની સાથે જ એની બહેનને ફોન કરે છે રીંગ વાગે છે પણ બહેન ફોન ઉઠાવતી નથી. પછી વધારે ફોનના પ્રયાસ કરવાની જગ્યાએ ભાઈ રોજના સમય મુજબ કૉલેજમાં ફરી આવે છે અને બહેનનો ફોન ક્યારે આવે એની રાહ જોવે છે. રાહ થોડીક વધારે જોવી પડી કેમકે બહેનનો ફોન રાત્રે આઠ વાગ્યે આવ્યો. ફોનની રિંગ વાગતાની સાથેજ ભાઈ તો ફોન ઉઠાવી લે છે ત્યાજ બહેન કહે અરે વાહ...! ભાઈ! તૈયાર જ બેઠા હતા લાગે છે ફોન ઉઠાવવા માટે તો રિંગ