સિદ્ધિ વિનાયક - 11

  • 1.8k
  • 852

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને ચેલેન્જ કરે કરે છે કે તે બીજા દિવસે રિદ્ધિ ના મોંઢેથી હા બોલાવડાવશે અને પછી બંને છુટા પડે છે હવે આગળ જોઈએ....બીજા દિવસે સવારે જાવેદભાઈ ની જીમમાં જાવેદભાઈ જીમમાં તેમનું રેગ્યુલર વર્કઆઉટ કરી રહ્યા હોય છે ત્યાં જ વિનાયક આવે છે તેને આવતા જોઈ ને જાવેદભાઈ કહે છે"આવો!આવો!! ,જીજાજી સવાર સવાર માં અહીં શું કામ પડ્યું?"" જાવેદભાઈ પ્લીશ તમે તો ચીડવો નહિ આમ પણ તમારી બેને મને કોઈ જવાબ નહિ આપ્યો અને એ જવાબ આપે તો પણ આપણે ફ્રેંડસ જ રહીશું આ જીજાજી મને નહિ ગમતું""કેમ રિદ્ધિ એ તને