Daastaan - e - chat - 2

  • 2.8k
  • 796

After one day વિહાન : હાઈ વિહાન : good morning વિહાન : good evening વિહાન : હાઈ ? શું થયું? વિહાન : good night Second day વિહાન : હાઈ વિહાન : good morning વિહાન : કંઇ થયું વિહાન : good night Third day વિહાન : હાઈ વિહાન : good morning સાક્ષી : ? વિહાન : ઓ મેડમ ક્યાં હતાં? શું થયું છે? સાક્ષી : અહીંયા જ હતી વિહાન : તો reply કેમ ની આપતી હતી? સાક્ષી : ઓહ હા નોવેલ વાંચતી હતી તો મેસેજ જોયો નઈ હતો. વિહાન : સાચે? નોવેલ કે પછી... સાક્ષી : હા બોલ ને તને તો