૨૬ જુલાઈ ચેર (મેન્ગ્ર્રુવ દિવસ )

  • 1.8k
  • 670

૨૬ જુલાઈ ચેર (મેન્ગ્ર્રુવ દિવસ ) આજની સૌથી મોટી સમસ્યા પર્યાવરણની અસમતુલાને રોકવાનું સૌથી સારું પાસું વૃક્ષોનું આવરણ છે.ગુજરાતના દરિયાકાઠે આવેલા ‘દરિયાઈ જંગલો’ કે જે ‘ચેર’ના નામે ઓળખાય છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે ૨૬ જુલાઈએ ચેર દિવસ તરીકે ઉજવાય છે.વાવાઝોડાની વિનાશક ગતિને ઘટાડી, પર્યાવરણ સંતુલનમાં મહત્વનો ફાળો આપનાર ચેર બહુમૂલ્યવાન સંપતિ છે.દરિયાકાઠે માટીવાળા તથા દરિયાઈ ખાડીના કાઠાઓ કે જ્યાં દરિયાનું પાણી અનિયમિત મળતું હોય તેવી જગ્યાએ ચેરિયા ઉગી નીકળે છે.આ જંગલોને મેન્ગ્રુવ ફોરેસ્ટ તરીકે પણ ઓખાય છે.સમુદ્ર તરફથી આવતા તોફાનોને અને દરિયાના પાણીને આપના સુધી આવતા રોકવા માટે આપની first line of defence એટલે ચેરિયા..