દાવપેચ

(16)
  • 2.6k
  • 1
  • 856

એમ્બ્યુલન્સ ની સાયરન ના અવાજો રસ્તા ઉપર કમકમાટી ફેલાવતા હતા. દોડાદોડ હોસ્પિટલ તરફ પ્રયાણ કરી રહી હતી. અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. આંદોલન નું સ્વરૂપ બદલતાં વાર લાગી નહી, અને માનનીય ભૂતપૂર્વ પ્રધાન ના નેત્રુત્વ શંકરલાલા દસ્તક ની ધરપકડ થતા જ પોલીસ દેખાવકારો પર તુટી પડી. બધાજ મોટા નેતા, મોટાં મળતિયા અને દલાલ પહેલાં નીકળી ગયા હતાં. માર તો પડયો ભાડે થી આવેલ બીચારા ભોળા