ઈશાન

(12)
  • 3.6k
  • 601

"ઈશાન" સ્વસ્તિક ને શુભ માનવામાં આવે છે.સનાતન ધર્મ માં સ્વસ્તિક નું બહુ મહત્વ છે.ભારત વર્ષ માં ચાર ઋતુઓ છે.શરદ, વસંત, ગ્રીષ્મ અને વર્ષા..આકાશ માં સપ્તર્ષિ તારાઓ આવેલા છે ઉત્તર દિશામાં ધ્રુવ નો તારો આવેલો છે..આ સપ્તર્ષિ તારા ઓ એક વર્ષ માં જે રીતે ધ્રુવ ના તારા ના અંતરે ફરે છે.આ એક ચક્ર થી એક સ્વસ્તિક ચિન્હ બંને છે.એટલે કે સ્વસ્તિક એ કુદરતી છે..સ્વસ્તિક એટલે સ્વસ્થ રહો.. સુખી રહો...જેને જીવન