રકત યજ્ઞ - 4

(38)
  • 3.3k
  • 1.5k

ભાગ મોડા મૂકવા માટે માફ કરશો પણ ભાગ જમા કરાવ્યા બાદ અપ્રૂવલ માં મોડી તારીખ મળે છે તો પ્લીઝ થોડો સહકાર આપજો..રોહિ ગુસ્સામાં,પલળેલા કપડા સાથે હોસટેલ તરફ લગભગ દોડતી જતી હતી અને પાછળ પાછળ રીના અને જૈના પણ એના નામ ની બૂમો પાડતી આવતી હતી.. તેને આવી રીતે આવતી જોઈ વૉર્ડન તેની તરફ દોડી ગયા અને પૂછવા જાય છે ત્યાં તો રોહિ તેમને વળગી ને રડવા લાગે છે રીના અને જૈના તો આ જોઈ ચોકી ગઇ એમને લાગ્યું કે હવે વૉર્ડન ના ગુસ્સા નો સામનો કરવો પડશે પણ એમના આશ્ચર્ય વચ્ચે વૉર્ડન પ્રેમ થી રોહિ ની પીઠ પસવારતા એને છાની